સિંગાપોર

  • 1.5k
  • 1
  • 564

સિંગાપોર - રીવ્યૂ ફિલ્મનું નામ : સિંગાપોર પ્રોડ્યુસર : ફકીરચંદ મેહરા (એફ.સી. મેહરા) ડાયરેકટર : શક્તિ સામંતા સંગીત : શંકર જયકિશન રનીંગ ટાઈમ : ૧૩૫ મિનિટ રીલીઝ ડેટ : ૧૯૬૦ કલાકાર : શમ્મી કપૂર, પદ્મિની, મારિયા મનાડો, શશીકલા, આગા, કે. એન. સિંઘ, મદન પુરી           ભારતનો એલ્વિસ પ્રિસ્લી ગણાતો શમશેર રાજ કપૂર ઉર્ફ શમ્મી કપૂર કંઈ રાતોરાત સફળ નહોતો થયો. સફળ થતાં પહેલાં તેની લગભગ અઢાર ફિલ્મો પીટાઈ ગઈ હતી. ૧૯૫૩ થી તે ફિલ્મી દુનિયામાં પ્રવેશ્યો. તેની પહેલી ફિલ્મ હતી ‘જીવનજ્યોતિ’ જે બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ અને ફિલ્મો ફ્લોપ જવાનો સિલસિલો લગભગ ૧૯૫૭ સુધી ચાલ્યો. તેનું નસીબ આડેનું