વક્ત

  • 1.9k
  • 548

ફિલ્મનું નામ :વક્ત નિર્માતા : બી. આર. ચોપડા નિર્દેશક : યશ ચોપડા સીનેમેટોગ્રાફી : ધરમ ચોપડા સંગીત : રવિ રનીંગ ટાઈમ : ૨૦૬ મિનિટ કલાકારો : બલરાજ સાહની, અચલા સચદેવ, રાજકુમાર, સુનીલ દત્ત, શશી કપૂર, સાધના, શર્મિલા ટાગોર, રેહમાન અને મદન પૂરી રીલીઝ ડેટ : ૩૦ જુલાઈ ૧૯૬૫           બી. આર. ચોપડા કેમ્પની આ પ્રથમ રંગીન ફિલ્મ ૧૯૬૫ ની સૌથી વધુ નાણા રળનારી ફિલ્મ હતી. તે સમયમાં તેનો વકરો રૂપિયા છ કરોડ થયો હતો, જે આજના સમયના લગભગ ૩૫૦ કરોડ જેટલો ગણી શકાય. આ ફિલ્મ ઘણીબધી રીતે ટ્રેન્ડ સેટર હતી. આ ફિલ્મે ફરી લોસ્ટ એન્ડ ફાઉન્ડનો દોર શરુ કર્યો,