જિસ દેશ મેં ગંગા બેહતી હૈ

  • 2.2k
  • 520

ફિલ્મનું નામ : જિસ દેશ મેં ગંગા બેહતી હૈ. ભાષા : હિન્દી રીલીઝ ડેટ : ૧૯૬૦ ડાયરેક્ટર : રાધુ કરમાકર કલાકાર : રાજ કપૂર, પદ્મિની, પ્રાણ, ચંચલ પ્રોડ્યુસર : રાજ કપૂર           આચાર્ય વિનોબા ભાવે અને શ્રી જય પ્રકાશ નારાયણની ચળવળથી પ્રરણા લઈને ૧૯૬૦ માં બનાવવામાં આ ફિલ્મ તે સમયે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એડીટીંગ અને બેસ્ટ આર્ટ ડાયરેકશનનો એવોર્ડ મેળવીને ફિલ્મફેરમાં છવાઈ ગઈ હતી. તે ઉપરાંત નેશનલ ફિલ્મ એવોર્ડ ઓફ મેરીટ  ફોર બેસ્ટ ફીચર ઇન હિન્દી મેળવ્યો હતો.         આજીવન સિનોમેટોગ્રાફર રહેલ રાધુ કરમાકરે પોતાની કારકિર્દીમાં નિર્દેશિત કરેલી એક જ માત્ર ફિલ્મ છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત