આરવની આસ્થા એક અદભુત પ્રેમ કહાની.. - 1

  • 1.7k
  • 844

આરવ કેટલી વાર છે જલદી નીચે આવ . આરવની મમ્મી ( કિર્તી બેન ) આરવને બોલાવતા હતા આરવ ની મમ્મી એક બિઝનેસ વુમન હોય છે આરવ ચાલ મોડું થાય છે કિર્તી બેન આરવ ને સ્કૂલે મૂકી ને પોતાની ઓફિસ એ જાય છે એ એક બ્યુટીશયન છે આરવ નીચે આવે છે અને એની મમ્મી જોડે સ્કૂલ જાય છે આરવ અંતર્મુખી છોકરો હોય છે એના મિત્રો પણ ઓછા હોય છે આરવ બાર કોમર્સ માં ધોરણમાં અભ્યાસ કરતો હોય છે. આરવ ના પપ્પા ( રાજેશ ભાઈ ઠક્કર) બહુ મોટા બિઝનેસમેન હોય છે આરવ ને બે ભાઈ અને એક બહેન હોય છે આરવ ના