જાનકી - 7

(16)
  • 3k
  • 2.1k

અચાનક કોલેજ માં બેલ વાગી.. લેક્ચર શરૂ થયો... તેના અવાજ થી તે છોકરી એ બારી બહાર થી પોતાની નજર જરા આ તરફ કરી.. તેની આંખો તેના ચેહરા ને વધું સુંદર બનાવી રહી હતી... નાની કરતા જરા મોટી આંખ તે પણ કથ્થાઈ એવી કે આપણે વિચાર આવી જ જાય કે તેના વાળ અને આંખ એક જ કલર ના છે... તેમાં પણ તેને થોડું વધું જ કાજલ કરેલ કે જાણે પોતાને કોઈ ની નજર ના લાગે તેના માટે જ કરેલ હોય એમ... તેનું જરા ભરાવદાર નાક તેમાં એક નાની નથડી... હોઠ ગુલાબી તેમ છતાં તેના પર હલકું એવું લીપબામ લગાવી રાખેલ.. અને