અશ્ક...

  • 1.9k
  • 648

[1/7, 1:06 PM] savdanji makwana: અશ્ક !!!!!!! મેં બૂમ પાડી અને હજારોની ભીડ વચ્ચે જેમ પોતાના પ્રિયજનની શોધ માત્ર આંખો જ શોધી લે તેમ અશ્ક ને એ શોધી લે... ઘટાદાર કાળા ભમ્મર વાંકડીયા વાળ,મૂછનો દોરો હજુ ખેતરમાં પડતા વરસાદના પાણીનાં ટીપાંને ધરતીમાતા તૃપ્ત થયાના ઓડકાર કરી જયારે એ ટીપું ધીરે ધીરે વાંકુચૂકું ચાસમાં જગ્યા કરતું જયારે શેઢે છલકતું મલકતું નદીના સીધા પ્રવાહમાં ખળખળ વહેવા લાગે ત્યારે સીધું અને શાંત બની દરિયા તરફ વહેવા લાગે તેમ અશ્કના મૂછના વાળ આડા અવળા સીધા દોર થઇ જેમ ખેડૂતો પોતાના ખેતરમાં વધી ગયેલી વાડને ધારિયા કુહાડી વડે નકામા વધી ગયેલા કાંટા ઝાડી ઝાંખરા કાપી