મારું અતરંગી અકસ્માત

  • 2.4k
  • 900

આજથી લઘ્ભગ્ બે વર્ષ પહેલા ની વાત છે , ઉનાળા ની ગરમી ના દિવસો હતા અને રજાઓ પણ , અમારા ઘર થી 2 km દૂર એક મંદિર આવેલું સધી માતાનું મારા મિત્ર એ કહ્યું આપણે આજે જઈએ આજે રવિવાર છે મંદિરે આજે મેળા જેવું હશે અને ત્યાં જઈ ને દર્શન કરીને આપણે પાછા આવી જઈશું , હું : હા વાંધો નહીં પણ જઈશું શેમાં બાઈક માં જઈએ ચાલશે ને ? મિત્ર : ના આજે આપણે ચાલતા જઈએ લોકો આજે ચાલતા જતા હશે ચાલ જઈએ આપણે પણ ચાલી ને જઈએ હું :પણ હા બરાબર ચાલ જઈએ મિત્ર : 4 વાગે