પનીર રોલ

  • 4.4k
  • 1.2k

     પનીર રોલ એક નાસ્તામાં પીરસાય એવો લાજવાબ રોલ છે જે બાળકોને બહુ પસંદ આવે છે. તેમાં પનીરનો સ્વાદિષ્ટ મસાલો રોટલી અથવા પરોઠામાં લપેટીને પછી તેનો રોલ બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. આ  રેસીપી મુખ્ય ત્રણ સ્ટેપમાં છે, ૧) પનીરનો મસાલો બનાવવો, ૨) રોલ માટે રોટલી બનાવવી અને ૩) રોલ બનાવવો.   રોટલી માટે સામગ્રી:-1.૩/૪ કપ ઘઉંનો લોટ2.૨ ટીસ્પૂન તેલ3.દૂધ4.મીઠું પનીરના મસાલા માટે સામગ્રી:-1.૧ કપ છીણેલું પનીર2.૨ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા ધાણા3.૧ મધ્યમ ડુંગળી, બારીક સમારેલી4.૧ લીલું મરચું, બારીક સમારેલું5.૧/૨ ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ6.૧/૨ ટીસ્પૂન જીરું7.૧/૪ ટીસ્પૂન ગરમ મસાલા પાઉડર8.૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર9.૧ ટીસ્પૂન ધાણાજીરું10.૨