ધૂપ-છાઁવ - 89

(20)
  • 2.5k
  • 2
  • 1.4k

અપેક્ષા ભણેલીગણેલી અને ખૂબજ હોંશિયાર છોકરી હતી એટલે તે કોઈ સારી જગ્યાએ જો પોતાને જોબ મળી જાય તો કરવા ઈચ્છે છે તેમ તેણે જણાવ્યું. ધીમંત શેઠે તેને એકાઉન્ટ વિશે, કમ્પ્યૂટર વિશે કેટલું નોલેજ છે તે જાણી લીધું અને બીજે દિવસે પોતાની ઓફિસમાં તેને જોબ માટે બોલાવી.અપેક્ષાએ મારી મોમને પૂછીને હું આપને જવાબ આપું તેમ જણાવ્યું અને ચા નાસ્તો કરીને ફરીથી ધીમંત શેઠનો તેમજ લાલજીભાઈએ તેને ચા નાસ્તો કરાવ્યો તે બદલ તેમનો આભાર માનીને તે પોતાના ઘરે જવા માટે નીકળી...હવે આગળ...અપેક્ષાએ ઘરે આવીને પોતે જોબ કરવા ઈચ્છે છે તેમ લક્ષ્મીને જણાવ્યું આ વાત જાણીને લક્ષ્મીને પણ આનંદ થયો કે અપેક્ષાનું માઈન્ડ