અધૂરી કહાની

  • 1.8k
  • 592

લગ ભગ આ વાત ને ચાર વર્ષ વિતી ગયા અને જરા એ ખબર નાં પડી, એવું લાગ્યું નહીં કે તું છે જ નઈ, જે દિવસે પ્રેમ ની શરૂવાત થઈ એજ દિવસે એનો અંત થશે એવું વિચાર્યું નોતું મેં, એ પેહલી શરૂવાત આપણાં બંને નાં પ્રેમ થી થઈ હતી અને એનો અંત દુઃખ થી થયો, જયારે આપણી પેહલી વાત આ શાયર ની શાયરી થી થઈ એવું લાગ્યું, તું તારી શાયરી કહી ને મારું મન મોહી ગઈ,અને આ શાયર ના હૈયાની વાત ચોરી ગઈ, અને આજ શાયરી માં તારી હા થઈ ગઈ,પણ તે કીધું હતું ક્યારે આપણે એક થઈ નઈ શકીએ, પણ