નાના મુદ્દે મોટી બબાલ

  • 3.3k
  • 1.1k

નમસ્તે, દોસ્તો. હું ભાવેશ રાવલ ફરીથી આપની સમક્ષ રજૂ થયો છું એક નવી વાર્તા સાથે..તો આવો શરૂ કરીએ એક નવી સફર.... આમ તો લગ્ન જીવનમાં ઘણા પ્રકારે જઘડા થતાં હોય છે. જઘડા પછી એક પાત્ર રિસાય અને બીજું પાત્ર એને મનાવે એ બાબત સામાન્ય છે.દરેક દંપતી નાં જીવનમાં આવી નાની મોટી નોકજોક ચાલ્યા કરતી હોય છે.આવી નાની મોટી નોક જોક માં પણ એક પ્રેમ છુપાયેલો હોય છે.જે લોકો સમજદાર હોય એ સમાધાન કરીને આગળ વધે છે અને જે લોકો સમજણશક્તિ દાખવતા નથી એ લોકો છૂટા છેડા લઈને જીવનમાં એક ડગલું પાછળ પડતા હોય છે.સાચું જ ને.છૂટા થયા પછી ફરીથી નવું