જાનકી - 20

(15)
  • 2.3k
  • 1.5k

નિહાન ફોન પર વાત કરી ને આવે છે.. ત્યાં જાનકી સૂઈ ગઈ હોય છે.. પણ જાનકી ડાયરી પડી જવા થી નિહાન તેને ઉપાડે છે તેમાં તેની નજર જાનકી એ કંઈક લખેલ હતું તેમાં પડે છે જેમાં તે કોઈક ને અનહદ પ્રેમ કરતી હોય પણ તેને બોલી ના શકતી હોય એવું વર્તાઈ રહ્યું હતુ... એટલી વાર માં નિહાન ને થોડા દિવસ જાનકી એ મસ્તી માં બોલેલ વાત યાદ આવે છે કે "નિહાન તારા માટે જ લખું છું" તો શું તે મસ્તી ના હતી..!? સાચે તેણે આ મારા માટે લખેલ હતું..!? તે વાત નિહાન ને સમજાઈ ના રહી હતી.. અને તેના મન