વાણી

  • 2.8k
  • 1.1k

કૌશિક કાકડીયા ના લગ્ન અઢાર વર્ષની વયે લેવાઇ ગયા હતા.તેમના પત્ની સરલાદેવી નામ પ્રમાણે જ સરળ અને ઉદાર દિલ ધરાવતા હતા.બધી જ રીતે સુખી હતા પણ તેમને શેર માટીની ખોટ હતી.તેમને કોઈ સંતાન ન હતું.આથી તેમણે "જીવનજ્યોત" અનાથાશ્રમમાં થી એક બાળક દત્તક લેવાનું વિચાર્યું. તેઓ ત્યાં ગયા અને એક ફૂલ જેવી બાળા પર તેમની નજર ઠરી ,જે માત્ર ત્રણ મહિનાની હતી ,જેને કોઈ સ્ત્રી પોતાનું પાપ છુપાવવા જન્મેલી ત્યારે જ એક કચરા ના ઢગલા મા છોડી ગયેલી. કોઈક સજ્જનની નજર પડી અને તેને આ અનાથાશ્રમમાં મુકાવી.તે નાની ઢીંગલી નું નામ હતું વાણી. બધી જ કાગળીય કાર્યવાહી અને જરૂરી ઔપચારિકતા પૂર્ણ