પ્રણય પરિણય - ભાગ 18

(24)
  • 3.5k
  • 2.4k

પાછલા પ્રકરણનો સાર:ગઝલ, મલ્હાર દ્વારા કરવામાં આવેલા પ્રપોઝની વાત ઘરે કહે છે. પછી મિહિર બિઝનેસ મિટિંગના બહાને મલ્હારને મળે છે અને મલ્હારનુ મન જાણીને તેની ફેમિલીને ડિનર માટે ઈન્વાઈટ કરે છે. મલહાર ફોન પર ગઝલ સાથેની વાતમાં તેને સાંજના સાડી પહેરવાનું સૂચન કરે છે. અને કિસની માંગણી મૂકે છે. દરમિયાન મલ્હારના મનના વિચારો જાણીને આપણને સમજાય છે કે તે લગ્ન કરીને ઘરમાં કહ્યાગરી 'દાસી' લાવવા માંગે છે.બીજી તરફ વિવાન ગઝલને ભૂલી શકતો નથી. તેને બધી વાતોમાં ગઝલની યાદ આવી જાય છે.ગઝલ અને કૃપા રાતનાં ડિનર પ્રોગ્રામમાં પહેરવાની સાડી ખરીદવા મોલમાં જાય છે. ઘણી બધી સાડીઓ ટ્રાઈ કર્યા પછી છેવટે ગઝલને