ધુંદ – રિવ્યુ

  • 1.6k
  • 572

ફિલ્મનું નામ : ધુંદ ભાષા : હિન્દીપ્રોડ્યુસર : બી. આર. ચોપરા ડાયરેકટર : બી. આર. ચોપરા કલાકાર : સંજય ખાન, ઝીનત અમાન, નવીન નિશ્ચલ, ડેની, અશોક કુમાર, મદન પુરીરીલીઝ ડેટ : ૧૩ ફેબ્રુઆરી ૧૯૭૩રનીંગ ટાઈમ : ૧૩૦ મિનિટ ધુંદ એટલે ધુમ્મસ જેની આરપાર જોવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ ફિલ્મનું શીર્ષક તેની વાર્તા માટે એકદમ શ્રેષ્ઠ વિકલ્પ હતો. જો કે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મહાબળેશ્વર હોવાથી ફિલ્મમાં ધુમ્મસની ભૌતિક હાજરી પણ છે. ફિલ્મ અગાથા ક્રિસ્ટીના નાટક ‘ધ અનએક્સ્પેકટેડ ગેસ્ટ’ ઉપરથી બનાવવામાં આવી છે, જે છેક ૧૯૫૮ માં પહેલીવાર ભજવાયું હતું. અગાથા ક્રિસ્ટી પોતાની ડિટેકટીવ વાર્તાઓ અને નવલકથાઓ માટે જાણીતા છે. ફિલ્મની શરૂઆત