મારી નજરે સીતા રામમ ફિલ્મની દુનિયા ️

(14)
  • 2k
  • 792

कुरुक्षेत्र के रण में रावण संहार, युद्ध की ज्वाला में सीता स्वयंवरઆ વાક્ય રામ ત્યારે બોલે છે જયારે, ટ્રેનમાં પહેલીવાર સીતા અને રામની પહેલી મુલાકાત થાય છે, જે રામ માટે તો અજાણી હોય છે પરંતુ સીતા માટે અનેરી હોય છે,સીતા જાણતી હોય છે કે રામના પરિવારમાં કોઈ નથી, કાશ્મીરમાં આજરાક તત્વોથી જયારે રામ તેણે બચાવે છે ત્યારેથી જ રામ તેના હૈયામાં વસી ગયેલો હોય છે....સીતા પત્ર લખે છે અને પત્રને રામ વાંચે છે, ઘણા બધા પત્રો સીતાએ અજાણી રીતે એડ્ડ્રેસ વિનાના લખેલા હોય છે પરંતુ તેમાં એક વસ્તુ કોમન રહેતી હોય છે તારી સીતામહાલક્ષ્મી...ખરેખર એક પારિવારિક રીતે lovestory કેવી રીતે