હમદર્દ..... તારા પ્રેમ થકી... - 25. હોળી સેલિબ્રેશન

  • 1.4k
  • 1
  • 774

અર્જુન ની કેબિન... ઘણીવાર થી કોઈ વેટિંગ એરિયામાં બેઠી ને અર્જુન ની રાહ જોઈ રહ્યું હતું. તેણે ન તો કોઈ અપોઈન્ટમેંટ લીધી હતી કે ન તો તેને બોલાવવામાં આવ્યો હતો છતાં આ શખ્સ વારંવાર અર્જુન વિશે પુછી રહ્યો હતો. વળી તે ખૂબ જ ઉતાવળ માં હોઈ તેવું લાગી રહ્યું હતું...પ્રવેશ....આંચકો.....બંટી.....??શું છે આ બધું ?? ક્યાં હતો તું અત્યાર સુધી ?? નો કોલ નો મેસેજ ...અને તને મે કંઈ કામ સોપ્યું હતું, તેનો પણ કોઈ જવાબ નથી. તે મારું કોઈ કામ કર્યું છે કે નહિ.....This is not .....બસ કર યાર મને પણ બોલવા દે....હું તારા કામ માં જ હતો ...અને જે