હમદર્દ..... તારા પ્રેમ થકી... - 26. સ્વરા સાથે મુલાકાત

  • 1.8k
  • 1
  • 814

આ બાળકો ના જન્મ ને લગભગ છ વર્ષ વીતી ગયા હતા આથી તેના રેકોર્ડમાંની જાણકારી સિવાય વધુ કોઈ વિગત મને મળી શકી નહીં પરંતુ જન્મ દાખલામાં જે માતાનું નામ લખાયેલું હતું તેને શોધવાનો મેં પ્રયત્ન કર્યો તેમાં પણ મને કોઈ સફળતા હાથ લાગી નહિ, આથી હવે સ્વરા ના સૌથી નિકટ એવા ઝાકીર પર જ નજર રાખવી મને યોગ્ય લાગી, નજર રાખતા રાખતા મને એ જાણ થઈ કે સતત ઝાકીર નું આ બાળકો અને સ્વરા માટે આ બધું કરવું તેની પત્ની નીદા ને ખટકી રહ્યું હતું કારણ કે આ બધામાં તે નિદાને સમય આપી શકતો ન હતો અને બંને વચ્ચે એકંદરે