હમદર્દ..... તારા પ્રેમ થકી... - 31. નીતા vs સ્વરા

  • 1.5k
  • 2
  • 722

યશ ની પ્લાનિંગ પ્રમાણે ઝાકિરે કામ કર્યું તે જે અર્જુન સુધી પોહચાડવા માંગતો હતો તે તો પોહચી ગયું હવે અર્જુન ના મગજ માં પણ સ્વરા નો ડર બેસી ગયો જે તેના બદલા નો પેહલો પાયદાંન હતો વળી યશ એ તો સારી રીતે જાણતો હતો કે અર્જુન અણવેશા, દેવ કે કંગના ને આ બધી વાત ની જાણ સબૂત વગર નહીં કરે પરંતુ એક વાત એ પણ હતી કે અર્જુન તેમના સુધી પોહચી ગયો.પરંતુ તેના મગજ માંથી હજી યશ પ્રત્યેનો શક ગયો છે કે નહિ તે કહેવું મુશ્કેલ છે. આ બધી જાણ ની બહાર સ્વરા તો હોળી પાર્ટી માં વ્યસ્ત હતી. તે