હમદર્દ..... તારા પ્રેમ થકી... - 33. સ્વરા નો ગુસ્સો

  • 1.5k
  • 2
  • 716

અર્જુન ઓફિસે આવ્યો તેણે તરત જ પોતાની પીએ કાવ્યા ને બોલાવી અને આ સ્વરા ઉપર ફરી નજર ગોઠવવા કહ્યું તે ક્યાં જાય છે શું કરે છે કેટલા વાગે નીકળે છે બધું જ આથી મિસ્તી રેજન્સીની બહાર અર્જુનનો એક આદમી ફરી ગોઠવાઈ ગયો હવે પ્લાન બી પ્રમાણે તેણે ઘરના સદસ્યો ની સામે સ્વરા ને લાવવાની હતી. જેથી કરીને દરેકને ખબર પડી જાય કે સ્વરા દિલ્હીમાં આવી પહોંચી છે તો યશની જિંદગીમાં ફરી આવતા વાર નહીં લાગે કારણ કે સંજીવની બન્ને જોડતી એકમાત્ર કડી છે તે માટે તેને ફરી એક પ્લાન બનાવ્યો મલિક મેન્શન ... મોર્નિંગ વિયુ.... કંગના માલિક વોકિંગ પરથી પાછી