જાનકી - 26

(12)
  • 2.2k
  • 1.4k

વેદ જાનકી ની ડાયરી વાંચી રહ્યો હતો ત્યારે યુગ ત્યાં આવે છે... ડાયરી વચી રહ્યો હતો વેદ પણ તેની અસર નિહાન ના ચહેરા પર દેખાઈ રહી હતી... વેદ યુગ ની સાથે વાત કરી રહ્યો હતો બરાબર તેના હાથ માં વેદ અને નિહાન બંન્ને ની નજર એક સાથે panda પર જાય છે... વેદ બોલ્યો.. " સારું થયું આ લેતો આવ્યો... જાનકી આંખ ખોલી ને તારી સાથે આ panda ને જોશે તો જરા સારું ફીલ કરશે... તારા જેટલો જ જરૂરી છે આ pando તેના માટે... એક દિવસ જમ્યા વગર ચલાવી લેશે પણ આના વગર નહીં... પાંચ વર્ષ પહેલાં કૉલેજ માં નિહાન હાથ