School Diaries - Part 2

  • 1.9k
  • 1
  • 830

વાત છે જ્યારે મારા 12 ના છેલ્લ 3 મહિના બાકી હતા સર્ સિલેબસ પૂરો કરવામાં લાગ્યા હતા પણ ગુજરાતી ,હિન્દી અને english વાળા સર આરામ થી ભણાવતા કારણ કે એમાં આરામ થી 3 મહિના નો સિલેબસ પૂરો થાય તો પણ સમય વધે એટલો સમય હતો , અમારે છેલ્લા બે લેક્ચર્ ગુજરાતી વાળા સર ના આવે એ સર જ્ અમારું હિન્દી અને english આ ત્રણ વિષય એજ લે અમારા પણ એમના લેક્ચર્ માં ફૂલ મજા આવે અમને સર પત્ની ઉપર જોક ખૂબ મારે એટલે અમે બધા મિત્રો બેન્ચ્ ઉપર એમની જ્ મજા લઈએ અનુભવ સર અનુભવ , કોઇ પણ સર ની