School Diaries - Part 4

  • 2.2k
  • 858

ચાલો આજે ઘણા દિવસે સ્કૂલ ડાયરી માં મળ્યા ને આજે એક મસ્ત કિસ્સો કવ તમને ? હા તમે એ જાણવા જ્ અહીં આવ્યા છો ચાલો શરૂ કરતે હે વાત્ છે મારા 12 ના ઇંગ્લિશ નું પહેલું લેસન જેનું નામ can you install love હતું,english ના સર નવા નવા આવ્યા હતા જેમ નવી નવેલિ દુલ્હન ઘર માં આવે અને બધાથી શરમાય ને એમ સર ક્લાસ માં પહેલા દિવસે આવ્યા ,પહેલા દિવસે બધાનો પરિચય લીધો સર એ અમારી બેન્ચ્ નો વારો આવ્યો એટલે પહેલા આરુ એ પોતાનો પરિચય આપ્યો ,આરુ બોલ્યો આર્યન મસ્કાર્ ,પછી મારો વારો આવ્યો મેં મારો પરિચય આપ્યો ગળામાં