નાયિકા દેવી The warrior.queen

  • 1.8k
  • 1
  • 666

નમસ્કાર મિત્રો, જય માં દુર્ગા આજે તમારાં સમક્ષ હું જે વાત મૂકી રહ્યો છું એ જાણીને તમને પણ એક હર્ષનિ લાગણી માનસપટલ ઉપર ઉભી થશે આપણા ગુજરાતના એક્ મહાન રાણી ની કહાની ,જેમને રાજમાતાનુ બિરુદ મળેલું હતું એવા ,મહાન રાજમતા અને રાણી ,રાજમતા નયિકા દેવી જી ના જીવન અને એમના શોર્ય રૂપી પરાક્રમ ઉપર એક ફિલ્મ બનવા જઈ રહી છે એ પણ આપણા ગુજરાતી ભાષા અને ગુજરાતી કલાકારો, લેખકો, નિર્દેશકો, પ્રસ્તુત કર્તાઓ બનાવી રહ્યા છે,ચાલો એની વાત કરીએ, ફિલ્મ ની મુક્ય્ ભુમિકામા આપણને જોવા મળશે, ખુશી શાહ,મનોજ જોશી,રાહુલ દેવ ,જયેશ મોરે, ચિરાગ્ જાની, સહિત અન્ય કલાકારો પણ ફિલ્મા