TJMM (Tu Jhoothi Main Makkaar) મારી નજરે review

(11)
  • 2.1k
  • 632

નમસ્કાર મિત્રો હું ફરીથી આપની સમક્ષ છું એક નવી ફિલ્મની કહાની લઈને અને આ કહાની tjmm મને ખબર છે તમારામાંથી ઘણા મૂવી lovers છે એમને ખબર જ હશે આ ફિલ્મનું નામ tjmm એટલે Tu Jhoothi Main Makkaar( તું જૂઠી મેં મક્કર )આ ફિલ્મનો ઉદેશ્ય ખુબ સરસ છે ફેમિલી વેલ્યુ સાથે સંકલયેલો છે પરંતુ ફિલ્મની અંદર બતાવેલી લાઈફસ્ટયિલ કદાચ તમને પશ્ચિમી લાગતી જોવા મળશે...ફિલ્મમાં ગીતો પણ બહુ જ સુંદર છે...ફિલ્મના મુખ્ય કલાકાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર છે.... જેમની એક્ટિંગ અને કોમિક ટાઈમિંગ પોણા ત્રણ કલાકની ફિલ્મને બીજા સમાન બનતા અટકાવે છે...આ ફિલમાન ડિરેક્ટર luv રંજન છે, જેમને pyakra punchnama