અમદાવાદનું 90 ના દાયકા પહેલાંનું લોકજીવન

  • 2.1k
  • 1
  • 790

ગઈકાલે રી ડેવલપમેન્ટ માટે જૂના ફ્લેટમાં પૂજા કરી ચાવી આપી તેની પોસ્ટ મૂકી.થયું કે 1991 માં એ વિસ્તાર, વાતાવરણ કેવુ હતું તે વિશે કંઈક લખું તો સહુને વાંચવાની મઝા આવશે.ફલેટના એલોટમેન્ટ લેટર બાદ બંધાતા હતા ત્યારે ત્યાં રસ્તા ખૂબ તૂટેલા હતા. સીધી બસ ચિત્રકૂટ સુધી હતી જ નહિ. નારણપુરા બસસ્ટેન્ડ છેલ્લું હતું. જયમંગલ ફ્લેટ નવા થયેલા. દેવેન્દ્ર સો. ના બંગલાઓ આડી નાની તારની વાડો હતી જે ઊંચી કરી નવરંગ થી દેવેન્દ્ર જઈ શકાતું. હાઉસિંગ બોર્ડએ કદાચ 1987 આસપાસ પારસ નગર અને સૂર્યા વ. આપ્યાં.મારો એલોટમેન્ટ લેટર હાયર ઈનકમ ગ્રુપ માટે મળ્યો 6.4.88.અગ્રવાલ ટાવર ભૂયંગદેવ ગામની બાઉન્ડ્રી . એક બે બંગલા