માતૃ પ્રેમ મારી માટે

  • 1.1k
  • 1
  • 380

આ દુનિયામાં સોંથી નિસ્વાર્થ પ્રેમ હોય તો એ માતૃ પ્રેમ છે ,કહેવાય છે ને માં જેવો પ્રેમ તમને દુનિયાની કોઈ બોજિ વ્યક્તિ ના આપી શકે ,સ્વયં ભગવાન બધે અવતરિત્ નથી થઈ શક્તા તે માટે એમને માનું સર્જન કર્યું છે જેના દ્વારા શ્રુશ્તિ નું લાલન્ પાલન થાય છે માત્ર મનુષ્ય જ્ નહીં પરંતુ દરેક પશુ ,પંખી ને પણ તેમની માતા એટલો જ્ પ્રેમ કરે છે જેટલો આપણ ને આપણી માં,હા એટલું જાણું છું કે બધે લાગણી નો સબંધ એક જેવો હોતો નથી અમુક લોકો જીવનમાં આગલ વધતાં પોતાની માં ને પણ ભૂલી જાય છે, હવે આવું કેમ એ ભગવાન જાણે એમની