પ્રણય પરિણય - ભાગ 28

(26)
  • 3.3k
  • 2.3k

પાછલા પ્રકરણનો સાર:વિવાન ગઝલને એક પ્રાઈવેટ હાઉસ બોટ પર લઇ જાય છે, સૂતેલી ગઝલનું સૌંદર્ય જોઈને વિવાન ઘડીભર વિચલિત થઈ જાય છે. પણ એનું સાવધ મન ઈચ્છતુ નથી કે ગઝલ તેને આવી રીતે જોતો જુએ. એ મનઃસ્થિતિ તેના ઉત્તમ ચારિત્ર્યની સાબિતી આપે છે.બહાર શું ચાલી રહ્યું છે તેની પળેપળની માહિતી રઘુ તેને પહોંચાડે છે. નીશ્કાએ તેને લાફો માર્યો હતો એ સિવાયની બધી વાતો રઘુ વિવાનને જણાવે છે.પ્રતાપ ભાઈની અનિચ્છા છતાં મિહિર પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરે છે. પોલિસ કમિશનર FIR નોંધવાને બદલે ઓફ્ફ ધ રેકોર્ડ તપાસ કરવાની સલાહ આપે છે.હોસ્પિટલમાં દાખલ નીશ્કાના સ્ટેટમેન્ટ પરથી સેલવાસ પોલીસ ગઝલની શોધમાં લાગે છે.