ટુંકી વાર્તા સંગ્રહ

(12)
  • 1.8k
  • 1
  • 722

"ટુંકી વાર્તા સંગ્રહ"કુલ ત્રણ વાર્તા (૧)"સફેદ કાગળનું રહસ્ય 'બહુ ફાંફાં માર્યા ઘરમાં પણ કોરો સફેદ કાગળ ના મળ્યો.પણ પછી માંડ માંડ એક સફેદ કાગળ મળ્યો.ખુશ થઈ ગયો.હાશ.. ઘરમાં એક સફેદ કાગળ તો છે.પણ પછી કેમ કાગળ શોધતો હતો એ યાદ રહ્યું નહિ.કાગળ આગળ પાછળ જોયો તો કોરો જ દેખાતો હતો.ના...ના..કોરો હોય એવું લાગતું હતું. પણ એ સફેદ કાગળ કોરો હોવા છતાં એના પર સુકાઈ ગયેલા આંસુના કાળા ટપકા દેખાયા.હું ચમકી ગયો. મને કંઈક યાદ આવી ગયું.મારી નજર દિવાલ ઘડિયાળ પર પડી.ઓહ્..નો... આજે પણ ઘડિયાળ બંધ થઈ ગઈ!મને એ દિવસ યાદ આવી ગયો. એ દિવસે પણ ઘડિયાળ બંધ થઈ ગઈ હતી.ઝટપટ