આવરણ ખુલ્લી આંખે અંધારપટ

(16)
  • 4.9k
  • 1.6k

ગુજરાતી સાહિત્ય રસિકોમાં દક્ષિણ ભારતીય સાહિત્ય વિશે ખાસ જાગૃતિ નથી. જ્યારે ગૂગલ સર્ચ કરી ત્યારે ઍક નામ મળ્યું લેખક ડૉ. સંતેશિવારા લિંગાનૈયા ભૈરપ્પા. જેમને લોકો ડૉ.એસ.એલ.ભૈરપ્પા તરીકે ઓળખે છે, ભૈરપ્પાજી કન્નડ ભાષામાં લખે છે ઉપરાંતહિન્દીમાં પણ લોકપ્રિય નવલકથાઓ આપી છે. પરંતુ, મોટાભાગના પુસ્તકો ઈતર ભાષામાં પ્રકાશિત થયા છે.તેમના ઘણાં પુસ્તકો અને મળેલાં સન્માન એક બ્લોગમાં સમાવવા એટલે શક્ય નથી કારણકે તેની યાદી લગભગ છ કે સાત પાનાં ભરીને છે.તેમની સૌથી ચર્ચાસ્પદ રહેલ નવલકથા છે આવરણ. આ પુસ્તકમાં શું છે? શા માટે વાંચવું જોઈએ? આવરણ મૂળ કન્નડમાં છે , જે વિવિધ ભાષામાં અનુવાદ થઇ છે. ગૂગલ એવી માહિતી આપે છે કે