પ્રેમ કે વહેમ!

(11)
  • 2.5k
  • 880

લગ્નની શહેણાયો વાગી રહી હતી. આ બાજુ વરઘોડીયા પોતાના વટમાં ખુશ હતા, તો બીજી બાજુ માંડવીયા પોતાની મહેમાન ગતીમાં વ્યસ્ત હતા. ધામેધુમે વરઘોડીયાઓએ પોતાના લગ્ન જીવનમાં પ્રભુત્વના પગલા પડ્યા. વહુ હરખભેર ઘરે આવે છે સાસુ સસરા તેને ખુબ સાચવે છે. વહુને દિકરીનું સ્થાન આપે છે. વહુ પોતાના પિહર જાવાનું ભુલી જાય એવુ દેવના વરદાન જેવું વહુને સાસરુ મળ્યું. અહીં વાત થાય છે ઉપાદ્યાય પરિવારની જેમા દિકરા ચિરાગ ઉપાદ્યાયના લગ્ન હેતલ સાથે થાય છે. પરિવારમાં આમતો ત્રણ લોકો હતા માતા એટલેકે રીટા ઉપાદ્યાય પિતા એટલેકે બિપીન ઉપાદ્યાય પણ વહુ આવતા હવે પરિવાર પૂર્ણ થાય છે.           લગ્ન જીવનને થોડો સમય