The story of love - Season 1 part-1

  • 5.1k
  • 3.5k

ૐ નમઃ શિવાય હું મીરા આજે એક સ્ટોરી નવી શરૂવાત કરું છું, જે વેમ્પાયર અને એક સામાન્ય વ્યક્તિ ની છે. મને પહેલા થી જ ભૂત ની પિસાચ એટલે વેમ્પાયર અને બ્રહ્મરાક્ષસ વિશે જાણવું તેમની સ્ટોરી વાંચવી ખુબજ ગમે છે. મેં ગણી બધી સ્ટોરી વાંચી છે અને તેમના વિશે હું જેટલું જાણું છું તે આધારિત મેં આ સ્ટોરી લખું છું. તમે જાણતા જ હસો કે વેમ્પાયર સામાન્ય વ્યક્તિ જેવા જ લાગે છે, બસ તેમના દાંત નુકીલા અને મોટા હોય છે, અને તેમની આંખો લાલ હોય છે તે લોહી પી ને જીવન જીવે છે. તેમનું અસ્તિત્વ છે કે નઈ તે તો હું