ધૂપ-છાઁવ - 101

(24)
  • 2.3k
  • 2
  • 1.4k

ધીમંત શેઠ અપેક્ષાને પ્રપોઝ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, મારો આ કરોડનો બિઝનેસ અને મને બંનેને તું સંભાળી શકે તેમ છે હું તને ચાહવા લાગ્યો છું અને માટે જ તારી આગળ મારા પ્રેમની કબૂલાત કરું છું. અને છેલ્લે કહે છે કે, મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું છે હવે આગળ તારે વિચારવાનું છે." અને પછીથી આશાભરી નજરે તેમણે અપેક્ષાની સામે જોયું. અપેક્ષા થોડી નર્વસ થઈ ગઈ હતી કદાચ તેને તેનો ભૂતકાળ સતાવી રહ્યો હતો.. તેણે ધીમંત શેઠની સામે જોયું અને પોતાના મનની વાત જણાવતાં તે કહેવા લાગી કે, "તમારી બધી જ વાત સાચી, હું તમને