આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ

  • 1.6k
  • 570

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ વિશ્વભરના ખેલાડીઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના મહાકુંભ ઓલિમ્પિક માટે 23 જૂનનો દિવસ ખાસ છે. 23 જૂનના રોજ 1948 થી દર વર્ષે આજ તારીખે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ઓલિમ્પિક દિવસ એ રમત,આરોગ્ય અને વિશ્વભરના શ્રેષ્ઠ લોકો માટેનો ઉત્સવ છે. જેમાં દુનિયાભરના લોકો હિસ્સો લે છે. આ વિશેષ દિવસે વિશ્વના વિવિધ ભાગોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક વર્ગના લોકો અથવા ખેલાડીઓ ભાગ લે છે. સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 41મા સત્રમાં ચેક આઈઓસીના સભ્ય ડો. જીઆરએસએ વર્લ્ડ ઓલમ્પિક ડેનો વિચાર રજૂ કર્યો હતો. જેમાં ઓલિમ્પિક્સના સંદેશા અને મૂળ હેતુને ઉજવવા