નવી પેઢીને ધર્મનું જ્ઞાન આપવા ફિલ્મો નહિ, શાસ્ત્રો આપો

  • 4k
  • 1
  • 1.5k

નવી પેઢીને ધર્મનું જ્ઞાન આપવા ફિલ્મો નહિ, શાસ્ત્રો આપો હાલમાં એક ફિલ્મ આવી છે. ફિલ્મ સર્જકોનું કહેવું છે કે તે રામાયણ પર આધારિત ફિલ્મ છે. જે હોય તે, પણ ધર્મનું જ્ઞાન મેળવવા આપણે ફિલ્મોનો સહારો લેવાનો ક્યારથી શરૂ કરી દીધો? શું ફિલ્મોમાં દર્શાવેલું બધું જ સત્ય હોય છે? આજકાલ ફિલ્મોમાં શું બતાવવું અને શું ન બતાવવું એ સત્યને આધારે નહીં, પણ પ્રોડ્યુસરની પૈસાની લાલચને આધારે નક્કી થતું હોય છે. આજે આપણે આપણા ધર્મ અને શાસ્ત્રોને ખરેખર જાણવા ને સમજવા હોય તો શાસ્ત્રોમાં ડોકિયાં કરવાં જ પડશે... એક સમય હતો, જ્યારે ઘરે ટીવી કે રેડિયો જેવા મનોરંજક ઉપકરણો ન હોવાના કારણે