એક અલ્હડ લડકી

  • 2.3k
  • 836

મન માં ચાલતી કેટલીય અકળામણ અને ચેહરા પર આઇ એમ ધી હિટલર વાળો લૂક, બહારથી કઠોર અને અંદર થી એટલી જ નરમ. દુનિયાથી અલગ માથાકુટ થી દુર અને પોતાની મસ્તીમાં જ મસ્ત એક અલ્લડ છોકરી જોઈ છે મે...... અમારી પેહલી મુલાકાત માં તો મને એના પર અપાર ગુસ્સો આવ્યો. એના મોઢા પર બોલી દેવાનો સ્વભાવ અને i am happy in my own.. એ ટાઈપનો એનો એટીટ્યુડ લાગી રહ્યો હતો. અને હું પેહલેથી જ એવા માણસોથી દૂર રહેતી જેના વર્તનમાં જરા એવો પણ ઘમંડ જલકતો હોઈ. એટલે મારું એના પ્રત્યે ધૃણા વાળું મનોવલણ એ પરિસ્થિતિ મુજબ મને યોગ્ય જ લાગતું. પણ