રહસ્યમય આગમન

  • 2.9k
  • 1
  • 810

રહસ્યમય આગમન                 “શું કામ એને હેરાન કરે છે? એમાં સ્વરા નો શું વાંક? આજ પછી સ્વરા ને હેરાન ના કરતી, હું સ્વરા ની રક્ષા કરીશ હવે.” કાળમીંઢ રાત્રિએ અગાશી પર સંવાદો આકાર લઈ રહ્યા હતા.                                    ***********************         આજે તો સ્વરા એ નક્કી જ કરી લીધું હતું, કે હવે રાત્રે જે પણ આવી ને બારણે ટકોરા મારે છે એને બારણું ખોલી ને પકડી જ પાડવું. આ શું ? રોજ રોજ રાત થઈ નથી કે બારણે ટકોરા ? આખો દિવસ સ્વરા નો ઉચાટ માં રહ્યો  અને કાળમીંઢ રાત્રિ આવી ગઈ. રાત્રિ ની નીરવ શાંતિ માં ખલેલ પહોંચાડતો તમરા નો