પ્રેમ કે આકર્ષણ - ભાગ 7

  • 2k
  • 1
  • 976

(રોઝ નો જન્મદિવસ આવ્યો....એને એના પરિવાર સાથે ધામધૂમ થી એની ઉજવણી કરી.) "આજ નો દિવસ શું કયામત લાવશે, મારો પ્રેમ મારો થાશે કે એકાંત ની સુનામી લાવશે" "ભગવાન પણ પેહલા થી જ લખી ને બેઠો હશે,એ આવશે કે એના વગર આ જીવન મારુ કોરું જાશે""આવી તો ઠોકર ના આપે એ ઠાકર મને આ જીવન માં,કોઈ મને મળ્યું છે પ્રેમ કરવા વાળું થોડી પરીક્ષા તો જરૂર થાશે"   (જીવન માં એટલી પરીક્ષા મેં આપી હશે...પણ ક્યારે નિષ્ફળ નથી ગયો...આજે મારા પ્રેમ ની પરીક્ષા છે. ભગવાન નું નામ લઇ ને મેં એ કામ ભગવાન પર છોડ્યું છે.) (રોઝ એના મમ્મી પપ્પા સાથે