બૈજુ બાવરા – રીવ્યૂ

  • 1.4k
  • 1
  • 516

ફિલ્મનું નામ : બૈજુ બાવરા ભાષા : હિન્દી પ્રોડ્યુસર : વિજય ભટ્ટ, શંકર ભટ્ટ      ડાયરેકટર : વિજય ભટ્ટ  કલાકાર : ભારત ભૂષણ, મીના કુમારી, સુરેન્દ્ર, કુલદીપ કૌર, રાધા કિશન      રીલીઝ ડેટ : ૫ ઓક્ટોબર ૧૯૫૨         પ્રકાશ પિક્ચર્સ કંપની તે સમયે બંધ થવાની અણી પર હતી. ફિલ્મો નિષ્ફળ જવાને લીધે તિજોરી પણ તળિયાઝાટક હતી. તે કંપનીના મેમ્બર મહાન સંગીતકાર નૌશાદ પણ હતા. કંપનીના મેમ્બરોએ સ્ટુડીઓને બંધ કરતાં પહેલાં ચાવીને સ્પર્શ કરવા કહ્યું, પણ નૌશાદે એવું કરવાની ના કહી અને એક છેલ્લો દાવ રમી લેવા કહ્યું. તેમણે વિષય પણ કહ્યો. વિજય ભટ્ટને તે વિષય ગમી ગયો.         શરૂઆતમાં આ ફિલ્મ માટે