ચલતી કા નામ ગાડી – રીવ્યૂ

  • 1.6k
  • 1
  • 622

ફિલ્મનું નામ : ચલતી કા નામ ગાડી  ભાષા : હિન્દી પ્રોડ્યુસર : અનૂપ શર્મા    ડાયરેકટર : સત્યેન બોઝ  કલાકાર : અશોક કુમાર, અનૂપ કુમાર, કિશોર કુમાર, મધુબાલા, કે.એન ,સિંઘ અને સજ્જન     રીલીઝ ડેટ : ૧ જાન્યુઆરી ૧૯૫૮           સાધારણ રીતે એવું બનતું હોય છે કે કોઈ પ્રોડ્યુસર ફિલ્મ બનાવે ત્યારે ઈચ્છતો હોય છે કે તેની ફિલ્મ બ્લોક બસ્ટર નીવડે, પણ એક વિરલો એવો હતો જે ઈચ્છતો હતો કે તેની ફિલ્મ ફ્લોપ જાય અને તેને નુકસાન થાય. ચલતી કા નામ ગાડી સાથે એવું જ થયું હતું. તેનો અસલી પ્રોડ્યુસર કિશોર કુમાર જ હતો અને તેને ઇન્કમટેક્સ ઓછો ભરવો પડે તે