તેરે ઘર કે સામને – રીવ્યૂ

  • 1.3k
  • 1
  • 394

ફિલ્મનું નામ : તેરે ઘર કે સામને ભાષા : હિન્દી પ્રોડ્યુસર : દેવ આનંદ    ડાયરેકટર : વિજય આનંદ કલાકાર : દેવ આનંદ, નૂતન, ઓમપ્રકાશ, હરિન્દ્રનાથ ચટોપાધ્યાય, રાજેન્દ્ર નાથ, રાશીદ ખાન રીલીઝ ડેટ : ૫ એપ્રિલ ૧૯૬૩         દેવ આનંદ અને નૂતનને ચમકાવતી આ રોમેન્ટિક કોમેડી તે સમયે સુપરહીટ નીવડી હતી. દેવ અને વિજયની જોડી ફરી સુપરહીટ સાબિત થઇ હતી. આ અગાઉ તેઓ નૌ દો ગ્યારહ, કાલા બાઝાર અને હમ દોનો ફિલ્મો દ્વારા પોતાનો જાદુ બોક્સ ઓફીસ ઉપર પાથરી ચુક્યા હતા. નવકેતન બેનર હેઠળ વિજય આનંદ બહુ જ જબરદસ્ત ખીલતો હતો અને ભવિષ્યમાં તેણે ગાઈડ, જોની મેરા નામ તેમ જ