ચોરી ચોરી (૧૯૫૬) – રીવ્યૂ

  • 1.3k
  • 2
  • 408

ફિલ્મનું નામ : ચોરી ચોરી      ભાષા : હિન્દી પ્રોડ્યુસર : એલ. બી. લછમન  ડાયરેકટર : અનંત ઠાકુર    કલાકાર : રાજ કપૂર, નરગીસ, પ્રાણ, ગોપ, ભગવાન, જોની વોકર, ડેવિડ, મુકરી અને રાજસુલોચના રીલીઝ ડેટ : ૧૯૫૬         ૧૯૩૪ ની અમેરિકન ફિલ્મ ‘ઈંટ હેપન્ડ વન નાઈટ’ ઉપરથી પ્રેરિત ( ઉઠાંતરી પણ કહી શકાય કારણ પ્લોટમાં બહુ બદલાવ નથી કરવામાં આવ્યો.) ફિલ્મ ચોરી ચોરીનું ભારતીયકરણ   યોગ્ય રીતે કર્યું હોવાથી ૧૯૫૬ ની ફિલ્મોની કમાણીમાં આ રોમેન્ટિક કોમેડી (આજની ભાષામાં કહીએ તો રોમકોમ) ત્રીજે સ્થાને રહી હતી.         મદ્રાસની કંપની એ.વી.એમ. એ આ ફિલ્મનાં બે ગીતોને તે સમયે રંગીન બનાવ્યાં હતાં અને બાકી