હું કરું

  • 1.6k
  • 570

નરસિંહ મહેતા, સવાર હોય કે સાંજ જો તેમના ભજનથી ચાલુ કરવાની ટેવ હોય તો જીવનમાં કદી મુશ્કેલી કે દુઃખના દર્શન ન થાય. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે’? કે પછી ‘રાત વહી જાય રે પાછલી ખટઘડી સાધુ પુરુષ ત્યારે સૂઈ ન રહેવું’. ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે’. કઈ શાળામાં તે ભણવા ગયા હતા? કેવા સુંદર ભાવ, ને કેટલાક સરળ અને સહજ શબ્દ. આ બધું શું પોથીમાના રીંગણા જેવું છે. કે પછી ભેંસ આગળ ભાગવત. આપણે પામર માનવી તેમાંથી એક પણ શબ્દ પચાવવા માટે પણ શક્તિમાન નથી. માત્ર હું અને અહંની