નિશાચર - 24

  • 916
  • 340

તે બેડરૂમમાં ગયો. બેડરૂમ સીન્ડીનેા હતો. નીચે શાંતિ હતી. તેનો હાથ બારણાના હેન્ડલ પર પડયો. તેણે બારણું ખોલ્યું. કબાટમાં સરકયો, કબાટના બારણાની તિરાડમાંથી પણ તે હોલમાં દોરી જતા બારણાને જોઈ શકતો હતો. તેણે એની આંખેા અને ઓટોમેટીક હોલના બારણા પર તાકી રાખી. અચાનક તેને ગ્લેન ગ્રીફીનનો અવાજ સંભળાયો.  ‘એય રોબીશ, આવે છે એ લોકો. બહાર ટેક્ષો થોભી છે.’ વોલીંગ્ઝ હાઉસના છાપરા પરથી જેસી વેબે ટેક્ષી આવતી જોઇ. તેણે ફરી પીળો  પોશાક ધારણ કરી લીધો હતો. તે તાણીયાનો તાર ટાઈટ કરવાનો ડોળ કરી રહ્યો હતો. પરંતુ તેનું ધ્યાન તેા શેરીની બંને બાજુએ ગીચ ઝાડીની ધારે ઉભેલી બે પેટ્રોલ કાર, ઉપર છાપર