બે રૂપિયા

  • 1.5k
  • 1
  • 496

" ચાલો બાબુજી! આજ્ઞા આપો. હું જાઉં છું! " " હા જમના જા. તારા લગ્ન નિર્વિઘ્ન પટી જાય તેવી પ્રાર્થના! " જમના એ નીચા વળી અરુણ ની ચરણ રજ લઈ માથે ચઢાવી. એક જ ઘરમાં 15 વર્ષની એક ઘારી નોકરી કર્યા બાદ અરુણ બાબુનું ઘર છોડતાં તેનું મન માનતું નહોતું. પણ તે મજબુર હતી વિવશ હતી. તેના લગ્ન નિર્ધારિત થયા હતા. આથી એક આંખમાં આંસુ અને બીજી આંખમાં લગ્ન જીવનના સોણલા રચી તે પોતાના બાબુલ સમા પિતાના ઘરમાંથી વિદાય લઈ રહી હતી. આંગણામાં 21-22 વર્ષની વાઘરણ કોમની છોકરી ચિંથરે હાલ અવસ્થામાં એક કુમળા બાળક ને છાતીએ વળગાડી આજીજી કરી રહી