છપ્પર પગી - 27

(18)
  • 2.9k
  • 2k

( પ્રકરણ-૨૭ ) ઘરે પહોંચતાં જ લક્ષ્મી શેઠાણીએ આપેલ પોતાની ડાયરીનેસંભાળીને કબાટમાં મુકી દે છે અને પ્રવિણને કહે છે કે, ‘આજે શેઠાણીને સાંભળ્યા પછી, મને તો એવું લાગતું હતું કે નિત્ય પુજાપાઠ, ડ્રાઈવિંગ શીખ્યું, અંગ્રેજી શીખ્યું , સારી મેનર, એટીકેટ, ડ્રેસિંગ, બાળકો માટે અને આપણા માટે ધન ભેગું કર્યુ, વ્યવસાયમાં સફળ થયાં…આ બધુ થઈ ગયુંએટલે જીવન સફળ..! પણ… પ્રવિણ મને લાગે છે કે આપણે તો યોગ્ય માર્ગે જવાની હજી કદાચ શરૂઆત જ કરી છે…। માર્ગ ઘણો લાંબો છે, સમય કોની પાસે કેટલો છે ? કોઈને ખબર જ નથી… ! હું નાની હતી ત્યારેસવારે શાળાએ જતી તો રસ્તામાં એક કરિયાણાના વેપારી