છપ્પર પગી - 28

(20)
  • 3k
  • 2.3k

( પ્રકરણ-૨૮ ) ‘દુ:ખ હોય તો એક એક દિવસ પસાર કરવો કપરો બની જતો હોય છે જ્યારે આનંદના દિવસો કેમ પસાર થઈ જાય છે એ ખબર જ નથી પડતી… મારું આ જીવન તો જાણે પરીકથા જેવું હોય તેવું જ લાગે છે… આપણી પલ ગ્રેજ્યુએટ થઈ ગઈ… મારે અને પ્રવિણને બન્નેને સેરેમોનીમાંજવાનું છે…’ લક્ષ્મીએ તેજલબેનને ફોન પર કહ્યું.‘લક્ષ્મી… પલને જોવા માટે મારું મન પણ તરસી રહ્યું છે. આ છોકરી પ્રણ લઈને જ ગઈ હતી કે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી યુનિવર્સિટી ટોપ કરી અને ગ્રેજ્યુએશન પુરુ કરીને જ આવીશ… આજે ત્રણ વર્ષ ઉપર થોડું થયું. પ્રવિણ તો બિઝનેશના કામે જઈ ચાર પાંચ