પ્રાણી કલ્યાણ પખવાડિયું

  • 834
  • 244

પ્રાણી કલ્‍યાણ પખવાડિયુ ખેતીપ્રધાન ભારતમાં પશુપાલન એ અગત્યનું છે. પશુઓ પ્રત્યે કરુણા દાખવવા માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે જાન્‍યુઆરીના બીજા પખવાડિયામાં તા. 14 થી 31મી જાન્‍યુઆરી દરમિયાન પ્રાણી કલ્‍યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન અબોલ પશુધન પ્રત્‍યે પ્રેમભર્યું માયાળુ વર્તન રાખવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. જનતાને જાગૃત કરી પ્રાણીઓ પ્રત્‍યે પ્રેમ દાખવી પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગીતા અને આર્થિક ઉપયોગીતા અંગે પ્રાણીઓના યોગદાન અંગેની બાબત ધ્‍યાને લઇ પ્રાણીઓ આપણા જીવન સાથે સંકળાયેલ હોઇ તેને મહત્ત્વ આપવા લોક સંદેશ જનતા સુધી પહોચાડવા. પશુપાલન ખાતા દ્વારા આ પખવાડિયા દરમિયાન પશુપાલન ખાતાનાં ક્ષેત્રિય કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રાણી