છપ્પર પગી - 52

(11)
  • 1.5k
  • 894

છપ્પર પગી ( પ્રકરણ ૫૨ ) ———————————‘હા મૌલિક મારો પણ આ ડ્રિમ પ્રોજેક્ટ છે… બસ તું બજેટની કોઈ જ ચિંતા ન કરતો, આપણે બેસ્ટ સમાજને પરત કરવુ છે. બંને ગામની સ્કૂલ્સ એક સરખી જ બનાવવી અને માતૃભૂમિનું રૂણ સરસ રીતે અદા કરી શકીએ એવો પુરતો પ્રયાસ કરવો છે. પણ એક ખૂબ મહત્વની વાત ખાસ યાદ રાખવાની છે તે એ છે કે અમારે માત્ર સંસ્થાઓમાં એક રખેવાળ ટ્રસ્ટી તરીકે રહેવાનું છે, એક પણ પૈસો કમાણી કરવાનો પણ નથી અને કોઈ જ ફી પણ લેવાની નથી, એટલે એવા પ્રકારનો પ્લાન બનાવવો કે જે ખૂબ મજબુત હોય, લાંબા સમય સુધી ગમે, ભવિષ્યમાં આવનારી