અધૂરી ઈચ્છા

  • 2.3k
  • 1
  • 912

'અધૂરી ઈચ્છા' (લઘુકથા) ‘સ્મિતા!...’ અશોક હજુ વાક્ય પૂરું કરે તે પહેલાં જ તેની પત્નીએ ચાનો કપ આપતા કહ્યું, ‘આ તમારી કડક મસાલેદાર ચા અને આજનું ન્યુઝપેપર.’ કહેતા ટીપોઈ પર પડેલા ન્યુઝપેપર તરફ આંગળી ચીંધી. અશોક રોજના નિત્યક્રમ મુજબ ચા અને ન્યુઝપેપર લઇ બાલ્કનીમાં ગોઠવાયો. આજે રજા હોવાથી નિરાંતે ચાની મજા માણતાં માણતાં ન્યુઝપેપર વાંચી રહ્યો હતો. બાજુના ફલેટમાંથી ધીમે ધીમે ગીતના સુર રેલાવાના શરૂ થયા. તેના કાને ગીતના શબ્દો અથડાયા. “મેરે સામને વાલી ખિડકી મેં, એક ચાંદ કા ટુકડા રહતા હૈ...અફસોસ યે હૈ કે વો હમસે ઉખડા ઉખડા રહેતા હૈ... " અશોક ગીતના શબ્દોમાં ખોવાઈ ગયો. બંધ આંખોની પાછળ એક